Ignited panda વિશે

આ domain નેમ રાખવાનો વિચાર મને કેમ આવ્યો?

Ignited panda એટલે એનો અર્થ શું સમજવો?

Panda એક એવું પ્રાણી છે જે પોતાની જિંદગીને જે મોજથી અને સહજતાથી જીવે છે એ જોવા જેવું અને માણસે શીખવા જેવું છે.માણસ જ્યારે સહજ હોઈ ત્યારે નબળાઈઓ પણ તાકાત બનાવી રચનાત્મકતા સર્જી શકે છે આ પ્રાણીનું પણ આવું જ છે જે માણસે શીખવા જેવું ખરું!!બસ, અહીંથી જ મને વિચાર આવેલો કે હું જે સહજ છું , મારી એક નિજતામાં જ્યાં મારી ઓળખ છે જેને મારે સ્પાર્ક લગાવી ignite કરવી જોઈએ અને રચનાત્મકતા વિકસાવી જોઈએ અને આ વેબસાઈટ તમારી સમક્ષ છે!