Category: તરંગનો સ્પર્શ

કવિતાઓનો સંગ્રહ

હું મારા મનના તરંગોમાં વહીને આ ધરતીની ક્ષણોનો સાક્ષી બની જે અનુભૂતિ કરું છું એ શબ્દોને વાચા આપવા આ ‘તરંગનો સ્પર્શ’ લખી રહ્યો છું..હું મારા અસ્તિત્વને તરંગી તરીકે સ્વીકારું છું એટલે જ આ તમામને તરંગી રચિત છે એમ દર્શાવવા માંગુ છું.

  • ——–તું!——

    તું આકાશ મારું ! હું તારામાં વિહરતો પક્ષી , શું વધુ જોઈએ આ મનને, તારા તરંગોમાં વહેવાને પાંખો જોઈએ! તું હ્ર્દય મારું! હું બનવા માંગુ...

  • ઘાયલ

    કાળી પાટી અને સફેદ કાગળમાં અક્ષરો ઘૂંટતા -ઘૂંટતા હવે ઘાયલ મનમાં ઘૂંટાય છે, શું મળ્યું આ વાંચેલા થોથાના ભારથી, જીવન વાંચવામાં ઘાયલને જીવવું ભુલાતું જાય...

  • શોધ

    શોધ શોધ આ તે કેવી ભીતરની શોધ, ફૂલોનો પથ પણ લાગે જાણે અંગાર , થયું કે સવાલ જ ન રહે તો પુરી થાઈ શોધ પણ...

  • કેમ હતાશ તું?

    પથવીર તું, પથકર્મી તું, તો કેમ હતાશ તું? તપતા સૂરજને હંફાવે એ માનવ તું, વાદળ ચીરીને આભને બનાવ લક્ષ્ય તું, ખાઈ ઠોકરો પથ્થરથી બનાવ કેડી...

  • પણ મેઘ ના આવ્યો!!

    વાદળ નિહારતો નિહારતો ચાતક બન્યો, પણ મેઘ ના આવ્યો, લઈ બીજને ભૂ માં સોંપતો પણ મેઘ ના આવ્યો, બાંધી આસ મનની કોરે બાંધી પાળ નીરની...

  • તરંગનો સ્પર્શ : 12

    આસમાન તારું ને પુરુષાર્થની પાંખો ફફડે મારી, પણ ક્ષિતિજ ન જડે તો પામ્યો કે, શોધતો હતો છેડો ને બન્યો હું અનંત , હતો શુન્ય નીકળ્યો...

  • તરંગનો સ્પર્શ : 8

    નથી કોઈ નફો કે નુકશાન જ્યાં, નથી ગણિતના સરવાળા કે બાદબાકી, નથી કોઈ દોડ દુનિયાદારીની જ્યાં, શોધું છું એવો રસ્તો દુનિયામાં પણ ભટક્યો ત્યારે મળ્યો...

  • તરંગનો સ્પર્શ : 7

    કેવુ હતું બાળપણ આપણું!! છત ટૂંકી હોઈ તોય, માઁનો ખોળો એ જ મહેલનું સુખ હતું. વાનગીઓ વધી અને વધ્યા શોખ ખાણીપીણીના, પણ હજુ ય યાદ...

  • તરંગનો સ્પર્શ : 6

    इश्क़ ये कहां छुपता , बरसता लेकिन फिर भी तुजसे रूठता। रास्ता मत नापो इस दिलका, इश्क़ तो पानी है जो रास्ता निकाल ही लेता...

  • તરંગનો સ્પર્શ : 4

    કહેવાનું ઘણું હોઈ છે પણ કલમની ધાર પ્રેમ કરતા ટૂંકી પડે છે, આટલા સવાલો ના જવાબો ક્યાંથી આપું, મારો જવાબ જ તું છો અને સવાલ...

  • ‘તરંગ’નો સ્પર્શ :2’

    ભટક તું દરેક દ્વારે-મજારેનામ આપ્યું મંદિરને ઉતારે,પામવા ગયો તો ખુદાનેપણ કરી આવ્યો સોદો ખુદાનો સોદો ખુદાનો?હા,આ તારો ને આ મારો ખુદાપછી લાવ્યો એનો ય તોડ...