Category: કલમની ધારે

‘કલમની સાથે’- એક એવું ફોલ્ડર છે જેમાં મારા અંગત અનુભવ અને વાંચનને એક પાના પર ઉતારી કલમની ધાર તેજ કરવાનો પ્રયાસ કર્યો છે.જે બની શકે તમારી ખુદની માન્યતાઓને અનુરૂપ ન પણ હોઈ પણ મેં મારા સાક્ષીભાવ સાથે નિષ્પક્ષપણે મારી માન્યતાઓ , વિચારો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.